વિવાદ / બહેન સુનૈનાના આરોપથી ઋત્વિકનો પરિવાર શર્મસાર થઈ જશે

hrithik roshan kangana ranaut fight sunaina roshan why is he hiding the proof

બોલીવુડ એક્ટર ઋત્વિક રોશનની બહેન સુનૈના રોશન પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. એ એક બાદ એક ખુલાસા કરી રહી છે. હવે એને કંગના રાણાવત ઋત્વિક રોશનના વિવાદમાં પણ રિએક્શન આપ્યું છે. સુનૈના કંગના રાણાવતના સપોર્ટમાં આવી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ