આવક વધારો / ગૂગલ મેપ્સથી પણ કરી શકો છો સારી કમાણી, માત્ર 5 કલાક કામ કરીને બની જશો લખપતિ

how you can earn money from google maps you will get money according to the hours check how

ગુગલ મેપ્સ વિશ્વની સૌથી લોકપ્રિય નેવિગેશન એપમાંથી એક છે. વિશ્વભરના પ્રવાસીઓ પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે તેના પર નિર્ભર રહે છે. જ્યા તેઓ ક્યારેય જતા નથી. એટલું જ નહીં, એપનો ઉપયોગ આજુબાજુના નવા સ્થાનોની જાણકારી મેળવવા એકથી બીજા સ્થાન વચ્ચેની યાત્રા સમયનું અનુમાન લગાવવાનુ છે અને ત્યાં સુધી કે નજીકના પેટ્રોલ પંપ, એટીએમ અને ટોયલેટની જાણકારી મેળવવા માટે પણ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ