Thanks Dude /
AC 1.5 અને 2 ટન કેમ હોય છે, આવા ACથી બિલ આવશે ઓછું
Team VTV03:32 PM, 27 Apr 21
| Updated: 07:54 PM, 19 Aug 21
એસી ખરીદવાનું આવે એટલે 1 ટન, 1.5 ટન, 2 ટનના એસીની વાત થાય. એસીનું યુનિટ અને કમ્પ્રેસર બધાનું વજન કરો તો પણ 1 ટન ન થાય. તો 1 ટન એટલે શું? તમારે કેટલા ટનનું એસી ખરીદવું જોઈએ? એસીની ખરીદીમાં શું ધ્યાન રાખશો કે બિલ ઓછું આવે? આ બધા પ્રશ્નોના જવાબ માટે આ વિડિયો જુઓ!