સરળ પદ્ધતિ / એક જ ફોનમાંથી કેવી રીતે ચલાવી શકાય 2 WhatsApp, જાણી લો આ રીત

how to use two whatsapp accounts in one phone follow these simple steps

વોટ્સએપ 2 અબજથી વધુ માસિક એક્ટિવ યૂઝર્સની સાથે વિશ્વભરમાં સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાંથી એક છે. ફેસબુકની માલિકીવાળી એપ ઘણી વિશેષતાઓની સાથે આવે છે. જેમાંથી અમુક વિશે તમે પણ સાંભળ્યું હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ