ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો ગત વર્ષે વરસાદ અને વાવાઝોડાએ સૌરાષ્ટ્રને હચમચાવી દીધું હતું. ત્યારે આ વર્ષે જો ભારે વરસાદ પડે તો શું ધ્યાન રાખવું તે અંગે જાણવા માટે જુઓ Ek Vaat Kau...