બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ટેક અને ઓટો / how to find lost android smartphone remotely check here all steps know more

તમારા કામનું / સ્માર્ટફોન ખોવાઈ ગયો હોય તો આ રીતે શોધો, ન મળે તો જાણો કઈ રીતે કરશો ડેટા ડિલિટ

Arohi

Last Updated: 12:29 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે અમુક સ્ટેપ ફોટો કરીને ખોવાયેલા ફોનને શોધી શકો છો અને પછી તેમને દૂરથી જ લોક કરી દો અથવા તેનો ડેટા ડિલિટ કરી દો.

  • આ રીતે શોધો ખોવાયેલો સ્માર્ટફોન 
  • ન મળે તો આ રીતે ડિલિટ કરો ડેટા
  • જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ 

તમારા સ્માર્ટફોન પર તમારો ઘણો પર્સનલ ડેટા, લોગિન ક્રેડેન્શિયલ અને અન્ય જરૂરી ડિટેલ્સ હોય છે. આવામાં સ્માર્ટફોન ખોવાઈ જાય તો જોખમ થઈ શકે છે. અહીં અમારી પાસે તમારા માટે અમુક એવા સ્ટેપ્સ છે જેનાથી તમે તમારા સ્માર્ટફોનને શોધી શકો છો. અથવા તો તેને દૂરથી જ લોક કરી શકો છો અને સંપૂર્ણ ડેટા ડિલિટ કરી દો. 

આ રીતે ડિવાઈઝને સર્ચ, લોક અથવા ડેટા ડિલિટ કરો 

  • તમારી પાસે હાજર Android ડિવાઈસના માધ્યામથી  Google એકાઉન્ટમાંથી સાઈન ઈન કરો. જો તમે એકથી વધારે એકાઉન્ટથી સાઈન ઈન કરો છો તો સુનિશ્ચિત કરો કે તમારા મેન પ્રોફાઈલમાં સાઈન ઈન કર્યું હોય. 
  • સૌથી પહેલા તમે https://www.google.com/android/find?u=0 પર જાઓ. જો તમે "ફાઈન્ડ માય ડિવાઈઝ"ને ગુગલ કરી ત્યાં પહોંચી શકો છો. 
  • જેવુ ફાઈન્ડ માય ડિવાઈઝ વેબ પેજ ખુલે છે. ખોવાયેલા ફોન પર એક નોટિફિકેશન મોકલવામાં આવે છે. 
  • જો તમને લાગે કે ફોનને કોઈ નોટિફિકેશન નથી મળ્યું તો પેજ પર જોવા મળી રહેલા ખોવાયેલા ફોનના ફોટોને રાઈટમાં આવી રહેલા રિફ્રેશ પેજના બટન પર ક્લિક કરો. 
  • હવે ખોવાયેલા ફોન પર ફરીથી એક નોટિફિકેશન મોકલવામાં આવશે. જેવી ફોનને નોટિફિકેશન મળશે તમારા મેપ પર તેનું લોકેશન જોવા મળશે. નહીં તો તમને હજુ પણ તેનું લાસ્ટ લોકેશન જોવા મળશે. 
  • તમારી સ્ક્રીનના લેફ્ટ સાઈડમાં ત્રણ ઓપ્શન પણ જોવા મળશે. પ્લે સાઉન્ડ, સિક્યોર ડિવાઈસ અને ઈરેઝ ડિવાઈઝ. જો તમે પહેલા ઓપ્શનને પસંદ કરો છો તો તમારા ફોનના વોલ્યુમ પર પુરા 5 મિનિટ સુધી તે વાગતુ રહેશે. ભલે તે સાઈલેન્ટ અથવા વાઈબ્રેશન મોડ પર હોય.  
  • સિક્યોર ડિવાઈઝ પર ક્લિક કરવાથી તમારા ફોન તમારા પિન, પાસવર્ડ અથવા સ્ક્રીન લોકથી દૂરથી લોક થઈ જાય છે. જો તમે તેમાંથી કોઈને પણ ફરી સેટ ન હતુ કર્યું તો જ્યારે ફોન તમારી પાસે હતું ત્યારે પણ તમે એક નવો સેટ કરી શકો છો. તે ઉપરાંત તમે કોઈ અન્ય કોન્ટેક્ટ નંબર અથવા પિન/ પાસવર્ડ/ સ્ક્રીન લોકની સાથે એક મેસેજ કરી શકો છો જેથી કોઈને ફોન મળવાની સ્થિતિમાં તમારી સુધી પહોંચવામાં મદદ મળી શકે. 
  • ઈરેઝ ડિવાઈઝ પર ક્લિક કરવાથી ફોનને નેટિવ સ્ટોરેડનો બધો જ ડેટા સ્થાપી રૂપથી ડિલિટ થઈ જશે. સંપૂર્ણ ડેટાને ડિલિટ કરવાથી ડિવાઈઝ પર ફાઈન્ડ માય ડિવાઈઝની કાર્યક્ષમતા પણ મળી જશે. તેના માટે આ સ્ટેપથી સાવધાન રહોં. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ