બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / how to become crorepati in invest rs 10 to 20 per day sip mutual fund formula

તમારા કામનું / 10-20 રુપિયા રોજના બચાવીને કરોડપતિ બનવાની ઓફર, જાણો ધનવાન બનવાની ટીપ્સ

Premal

Last Updated: 05:54 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેટલો પગાર છે અથવા કમાણી એટલામાં બચત કરી તમે રોકાણની શરૂઆત કરી શકો છો. તમે જેટલુ જલ્દી રોકાણ શરૂ કરી દેશો ટાર્ગેટ એટલો સરળ થઇ જશે.

  • દરરોજ 10-20 રૂપિયા બચાવીને કેવીરીતે બનશો કરોડપતિ? 
  • જેટલુ જલ્દી રોકાણ શરૂ કરશો ટાર્ગેટ એટલો સરળ થઇ જશે
  • મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરો, તમને મળશે 18 ટકા રિટર્ન

પૈસા બચાવશો તો નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો 

તમે દરરોજ 10 થી 20 રૂપિયા બચાવીને કરોડપતિ બની શકો છો. જો તમારા મનમાં કોઈ સવાલ છે તો આ અહેવાલમાં તમને જવાબ મળી જશે. કોઈ રોકેટ સાયન્સ નથી. આજની તારીખમાં દરેક વ્યક્તિ કરોડપતિ બની શકે છે. પરંતુ તેના માટે ઈચ્છાશક્તિ હોવી જોઈએ. જેની સીધી ફોર્મ્યુલા છે. જો પૈસા બચાવશો તો સરળતાથી નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. 

શું દરરોજ 10-20 રૂપિયા બચાવીને કરોડપતિ બની શકાય છે?

કોઈ પણ દરરોજ 10-20 રૂપિયા બચાવીને કરોડપતિ બની શકે છે. જેના માટે માત્ર લાંબા સમયગાળા સુધી રોકાણ કરવુ પડશે. જો તમે દરરોજ 10 રૂપિયા બચાવો છો તો મહિનામાં 300 રૂપિયા થાય છે. જેને મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરો. જો તમે 35 વર્ષ સુધી દર મહિને 300 રૂપિયા એસઆઈપી કરો છો અને તેના પર 18 ટકા રિટર્ન મળે છે તો પછી 35 વર્ષ બાદ તમને કુલ 1.1 કરોડ રૂપિયાનુ રિટર્ન મળશે. 

20-25 હજાર રૂપિયા કમાતા કોઈ કરોડપતિ બની શકે છે? 

મ્યુચ્યુલ ફંડમાં રોકાણ માટે કોઈ મોટી રકમની જરૂર હોતી નથી. તમે મહિને 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. તો આજની તારીખમાં દર મહિને હજાર-બે હજાર રૂપિયા બચાવવા દરેક વ્યક્તિ માટે શક્ય છે. એેવામાં મહિનામાં 20 થી 25 હજાર રૂપિયા કમાનારા વ્યક્તિ સરળતાથી લાંબા સમયગાળા સુધી રોકાણ કરી કરોડપતિ બની શકાય છે. જેના માટે તમારે દર મહિને SIPને ચાલુ રાખવાની જરૂર પડશે અને પછી પગાર વધારવાની સાથે રોકાણને વધારો. શરૂઆતમાં તમારી આવકના 10મો ભાગનુ રોકાણ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ