બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / how to activate your uan number follow these steps

કામની વાત / જૉબ છોડતા પહેલાં જરૂરથી કરી લેજો આ કામ, નહીં તો PFના પૈસા ઉપાડવામાં થશે તકલીફ

Bijal Vyas

Last Updated: 10:02 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે આ માટે એક કામ કરવું જરૂરી છે અને તે એ છે કે તમારે તમારો UAN નંબર એક્ટિવેટ કરવો પડશે, નહીં તો તમે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં.

  • દર મહિને વ્યક્તિ પગારમાંથી ચોક્કસ રકમ કાપીને તેમના પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે
  • આમ નહીં કરો તો તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં.
  • આ રીતે UAN નંબર એક્ટિવેટ કરો

Activate UAN Number: કેટલાક લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે ધંધો કરે છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો નોકરી કરે છે. જો નોકરી કરતા લોકોની વાત કરીએ તો દર મહિને તેમના પગારમાંથી ચોક્કસ રકમ કાપીને તેમના પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. તે જ સમયે, આ પૈસા પર વ્યાજ પણ આપવામાં આવે છે જે વાર્ષિક હોય છે. બીજી તરફ, જો નોકરીની વચ્ચે અથવા નોકરી છોડ્યા પછી જરૂર પડે તો તમે આ પૈસા ઉપાડી શકો છો.

પરંતુ શું તમે જાણો છો કે આ માટે એક કામ કરવું જરૂરી છે અને તે એ છે કે તમારે તમારો UAN નંબર એક્ટિવેટ કરવો પડશે. નહીં તો તમે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં. તો આવો જાણીએ કે, તમે UAN નંબર કેવી રીતે એક્ટિવેટ કરાવી શકો, તેના વિશે જાણીએ...

Topic | VTV Gujarati

UAN નંબર એક્ટિવેટ કરવાની પદ્ધતિ:-
સ્ટેપ- 1

  • જો તમારો PF પણ કપાય છે અને તમે હજુ સુધી તમારો UAN નંબર એક્ટિવેટ કર્યો નથી, તો તમારે તે કરવું જોઈએ.
  • તમારો UAN નંબર એક્ટિવેટ કરવા માટે, તમારે EPFO ​unifiedportal mem.epfindia.gov.in/memberinterface/ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

સ્ટેપ- 2

  • પીએફ પોર્ટલ પર ગયા પછી તમારે થોડું નીચે જાઓ
  • અહીં તમે 'Important Links'વાળા સેક્શનમાં ત્રીજા નંબર પર 'Activate UAN'નો વિકલ્પ જોશો.
  • તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ- 3

  • આ પછી તમે જોશો કે તમારી સામે એક નવું પેજ ખુલ્યું છે
  • પછી તમારે અહીં તમારો UAN નંબર ભરવો પડશે
  • જો તમે ઇચ્છો તો, તમે અહીં UAN નંબર અથવા સભ્ય ID ભરી શકો છો.
  • હવે તમારે તમારો 12 અંકનો આધાર નંબર, નામ અને જન્મ તારીખ દાખલ ભરવી પડશે

Will EPFO Credit 8.5% Interest Rate To Accounts Tomorrow? Here's How to  Check PF Balance

સ્ટેપ- 4

  • ત્યાર બાદ અહીં તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કે આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.
  • હવે સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ દાખલ કરો
  • પછી તમારે સહેમતી પર ટિક કરવું પડશે અને 'Get Authorization Pin' પર ક્લિક કરવું પડશે
  • આ પછી તમારો UAN નંબર એક્ટિવેટ થઈ જશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ