તમારા કામનું / તમારા આધાર કાર્ડથી કેટલા સીમકાર્ડ થઈ રહ્યા છે ઓપરેટ? સ્ટેપ બાય સ્ટેપ મેળવો સરળ માહિતી, આવી રીતે કરો રિપોર્ટ

How many SIM cards are being operated with your Aadhaar card

આધાર કાર્ડ પર એકથી વધુ સીમકાર્ડ ખરીદી શકાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની ગાઈડલાઈન્સ અનુસાર એક આધાર કાર્ડ 9 સીમકાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ