Team VTV09:25 PM, 23 Mar 23
| Updated: 12:07 AM, 24 Mar 23
આપણે કોઈ પણ કંપનીનું કામ હોય ત્યારે કસ્ટમર કેર નંબર માટે ગુગલ સર્ચ કરીએ, ત્યારબાદ સર્ચ કરેલા નંબર પર ફોન કરી પૂરેપૂરી માહિતી આપી મુંઝવણનું સોલ્યુસન લાવીએ છીએ, એવું જ માનીશું કે આપણે જે કંપનીમાં ફોન કર્યો છે તેના જોડે જ વાત થઈ છે પણ ચેતજો.. આ રીતથી કસ્ટમર કેર નંબર સ્કેમ થાય છે જુઓ Ek Vaat Kau