horoscope also called rashifal based on zodiac shows how your monday will be spent
મહાદેવ! /
આજે ભોળાનાથને દૂધ અને ચોખા ચડાવો, આ મંત્રનો જાપ કરવાથી થઈ જશે બેડો પાર
Team VTV12:03 AM, 24 Jan 22
| Updated: 05:43 AM, 24 Jan 22
આજે સફેદ વસ્તુનું યથાશક્તિ દાન કરો. ધરમના કામમાં ઢીલ ન કરતાં, કોઈ કામમાં ઉતાવળ કરશો નહીં, આ રાશિના લોકોને પૈસા મેળવવા માટે મહેનત કરવી પડશે અને બહાર જવાનાં પ્રબળ યોગ
આજનું પંચાંગ
24 01 2022 સોમવાર
માસ પોષ
પક્ષ કૃષ્ણ
તિથિ છઠ્ઠ (સવારે 8.43 પછી સાતમ)
નક્ષત્ર હસ્ત (સવારે 11.13 પછી ચિત્રા)
યોગ સુકર્મા (સવારે 11.10 પછી ધૃતિ)
કરણ વણિજ (સવારે 8.43 પછી વિષ્ટિ ભદ્રા)
રાશિ કન્યા (પ.ઠ.ણ.) (રાત્રે 11.07 પછી તુલા (ર.ત.))
હેડર - આપની લગ્નતિથિ આપનો સંસાર
કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
------------------------
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ-આસમાની
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 08.21 થી 09.42 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
શું કરવું? : મહાદેવજીને ચોખા અને દૂધ ચડાવો
શું ના કરવું? : વાતાવરણ ઉગ્ર ના બને તેનું ધ્યાન રાખો
આજનો મંત્ર: ઓમ ચંદ્રમૌલેશ્વરાય નમ:
આજનું દાન: સફેદ વસ્તુનું યથાશક્તિ દાન કરો
મેષ (અ.લ.ઈ.)
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
તબિયત બાબતે કાળજી રાખવી
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે
દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું