બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / honey singh recieved a threat from Goldy Barad, delhi special sell reported the FIR

બોલિવૂડ / હની સિંહે કહ્યું મને મોતનો ડર, પોલીસની તાત્કાલિક માંગી મદદ, એવું તો સિંગર સાથે અચાનક શું થયું

Vaidehi

Last Updated: 07:44 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેંગસ્ટર ગોલ્ડી બરાડે ફેમસ Rapper Honey Singhને ધમકી આપી છે. હની સિંહે કહ્યું કે તેઓ ભયભીત છે.

  • ગેંગસ્ટર ગોલ્ડી બરાડે હની સિંહને આપી ધમકી
  • વોઈસ નોટ સાંભળતા હની સિંહ થયાં ભયભીત
  • દિલ્હીનાં સ્પેશિયલ સેલમાં નોંધાવી ફરિયાદ

ફેમસ સિંગર અને rapper હની સિંહને ધમકી મળી છે. હની સિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાડે વોઈસ નોટ મોકલીને ધમકી આપી છે. હની સિંહનાં ઓફિસની તરફથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ પછી પોતે હની સિંહ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યાં હતાં. સ્પેશિયલ સેલે આ વોઈસ નોટ સાંભળ્યાં બાદ આગળની તપાસ પ્રક્રિયા શરૂ કરી છે.

હની સિંહને મળી ધમકી
ગોલ્ડીની તરફથી આવેલ વોઈસ નોટમાં શું ધમકી છે તે અંગે હની સિંહે કોઈ જ ઉલ્લેખ કર્યો નથી પરંતુ સમય આવશે ત્યારે બધું જણાવશે તેવું કહ્યું. હની સિંહે કહ્યું કે' મેં પોલીસ કમિશ્નર સાથે મુલાકાત કરી, મને અને મારા સ્ટાફને કોઈએ કૉલ કર્યો હતો. ગોલ્ડી બરાડનાં નામથી કોઈએ કોલ કર્યો હતો. મેં CP SIRને સિક્યોરિટી આપવાની રિક્વેસ્ટ કરી છે. હું ભયભીત છું.' હની સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ધમકી મળી છે ત્યારે તેમણે કહ્યું કે હું બધું અત્યારે નહીં જણાવી શકું. હું કનસલ્ટ કરીને તમને ઈન્ફોર્મ કરીશ. મેં પોલીસે પુરાવાઓ સોંપી દીધાં છે.

કોણ છે ગોલ્ડી?
ગોલ્ડી બરાડ સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે જે હાલમાં ફરાર છે. પોલીસ ગોલ્ડીની તપાસ કરી રહી છે. હની સિંહની ફરિયાદ અનુસાર તેની લેટેસ્ટ લોકેશન કેનેડા જોવા મળી છે. ગોલ્ડી બરાડનું સાચું નામ સતવિંદરજીત સિંહ છે.ગોલ્ડી લોરેંસ બિશ્નોઈનો ખાસ છે. ગેંગસ્ટર કેનેડાથી જ આખી ગેંગનું હેન્ડલિંગ કરે છે. ગોલ્ડીએ હની સિંહ પહેલાં એક્ટર સલમાન ખાનને 2023માં ઈ-મેઈલ મોકલીને મારવાની ધમકી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ