બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Holika Dahan 2023 Offering these things in the fire at the time of Holika Dahan destroys bad luck the flow of money will increase

Holi 2023 / હોલિકા દહન વખતે અગ્નીમાં અર્પિત કરો આ વસ્તુઓ, દુર્ભાગ્યનો નાશ થવાની સાથે વધશે ધન

Arohi

Last Updated: 02:47 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં હોલિકા દહનના સમયે અમુક વસ્તુઓને અર્પિત કરવી શુભ માનવામાં આવે છે. આ વખતે હોલિકા દહન 7 માર્ચના દિવસે આવશે. એવામાં દહનના સમયે આ વસ્તુઓને અર્પિત કરવાથી જીવનમાં સફળતા અને પ્રસિદ્ધીની પ્રાપ્તિ થશે.

  • 7 માર્ચના દિવસે છે હોલિકા દહન 
  • હોલિકા દહન વખતે અગ્નીમાં અર્પિત કરો આ વસ્તુઓ 
  • દુર્ભાગ્યનો નાશ થવાની સાથે વધશે ધન

હિન્દુ ધર્મમાં આખુ વર્ષ ઉજવવામાં આવતા તહેવારોમાંથી હોળા પ્રમુખ તહેવારોમાં શામેલ છે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પુનમના દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. આ દિવસે ચાર રસ્તા અથવા પાર્ક કે મેદાનમાં હોલિકા પૂજા કરવામાં આવે છે અને શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દહન પહેલા વિધિ અનુસાર પુજા કરો. તે દિવસે અમુક ખાસ વસ્તુઓને અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. 

નોકરી-ધંધામાં થશે લાભ 
કહેવામાં આવે છે કે હોલિકા દહનના સમયે અમુક વસ્તુઓને અર્પિત કરવાથી વ્યક્તિને નોકરી-બિઝનેસમાં લાભ થાય છે. આટલું જ નહીં વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતાની સીડી ચડે છે.

આ ઉપાયોને કરવાથી ઘરમાં શુખ સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીનો વાસ રહે છે. આવો જાણીએ 7 માર્ચે હોલિકા દહનના સમયે અગ્નિમાં કઈ વસ્તુઓને અર્પિત કરવાથી લાભ મળશે. 

હોલિકા દહનમાં અગ્નિમાં અર્પિત કરો આ વસ્તુઓ 


શેરડી 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનની અગ્નિમાં શેરડી અર્પિત કરવી અથવા શેકવી શારી માનવામાં આવે છે. કહેવાય છે કે અગ્નિમાં શેક્યા બાદ જો આ શેરડીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવે છે. આટલું જ નહીં અમુક લોકો અગ્નિમાં શેરડીની આહુતિ પણ આપે છે. 

ઘઉંનો ડોડો 
શાસ્ત્રો અનુસાર હોળી પર્વ પર હોલિકા દહનના સમયે અન્નની આહુતિ પણ આપવામાં આવે છે. હકીકતે આ સમય સુધી ખેતરોમાં ઘઉંનો પાર પણ આવી જાય છે. એવામાં અન્નના રૂપમાં હોળિકામાં અન્ન અર્પિત કરવામાં આવે છે. એવામાં તમે અનાજની સાથે 5 ઘઉંના ડોડો બાંધીને તેમાં અર્પિત કરી શકો છો. તેનાથી વ્યક્તિના ઘરમાં અન્નપૂર્ણા માતાની કૃપા બની રહે છે. 

ચોખા 
હોલિકા દહનના સમયે અગ્નિમાં ચોખા નાખવાની પ્રથા પણ ખૂબ જ જુની છે. એવું માનવામાં આવે છે કે ચોખાના રૂપમાં વ્યક્તિ પોતાના શરીરની નકારાત્મક ઉર્જાને હટાવે છે અને એક નવી શરૂઆત કરે છે. એવામાં તમે પણ હોલિકા દહનના સમયે ચોખા અર્પિત કરી શકો છો. 

 

પતાશા 
કહેવાય છે કે માતા લક્ષ્મીને પતાશા ખૂબ જ પ્રિય છે. એવામાં હોલિકા દહનના સમયે અગ્નિમાં પતાશા અર્પિત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં હંમેશા માટે વાસ કરે છે. 

છાણના ઉપલા 
હોળીથી થોડા સમય પહેલા જ છાણના ઉપલા બનાવવામાં આવે છે. હોલિકા દહનના દિવસે 5-5 ઉપલા એક એક જોડીને પાંચ જોડી બનાવી લો. સાંજે વિધિ અનુસાર પૂજા બાદ હોલિકા દહનના સમયે અગ્નિમાં અર્પિત કરી દો. આ વસ્તુને અર્પિત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ