બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / holika dahan 2022 offer these things in holika dahan according to your zodiac sign

Holi 2022 / હોળીકા દહનની અગ્નિમાં રાશિ અનુસાર આ વસ્તુઓ કરો અર્પિત, દરેક મુશ્કેલીઓ થશે દૂર

Arohi

Last Updated: 07:23 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળીકા દહન પર તમે તમારી રાશિ પ્રમાણે ઘણા ઉપાયો કરી શકો છો. તેનાથી તમારા જીવનમાં આવતા ઘણા અવરોધો દૂર થઈ શકે છે.

  • રાશિ પ્રમાણે કરો હોળીકા દહનમાં વસ્તુઓ અર્પિત 
  • મળશે ઈચ્છા અનુસાર ફળ 
  • જાણો કઈ રાશિના લોકોએ શું અર્પણ કરવું

હોળીકા દહનના આ અવસર પર લોકો અનેક પ્રકારની પૂજા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે તમે કેટલાક ઉપાય કરી શકો છો. તમે તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરી શકો છો. આ દરમિયાન તમારે હોળીકા દહનની અગ્નિમાં કેટલીક વસ્તુઓ અર્પણ કરવાની છે. 

આ ઉપાયો તમારા જીવન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં કામ આવી શકે છે. હોળીકા દહનના શુભ મુહૂર્ત પર, તમે તમારી રાશિ અનુસાર આ ઉપાયો કરી શકો છો. 

મેષ
આ રાશિના લોકોએ નારિયેળ પર નાળાછડી બાંધીને અને ચંદનનું તિલક લગાવીને હોળીકા દહનની અગ્નિમાં અર્પણ કરવું જોઈએ. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે.

વૃષભ
આ રાશિના લોકો ગુલાબી કપડામાં 5 સોપારી અને 11 કોડિયા બાંધીને તેના પર અષ્ટગંધનું તિલક કરો. તેના બાદ તેને માથા પરથી 7 વખત વારી લો અને હોળીકા દહનની અગ્નીમાં અર્પિત કરો. આ કાર્યક્ષેત્રની દરેક મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરશે. 

મિથુન 
હોળીકા દહનના દિવસે તમારે ભગવાન ગણેશની સામે ઘીના દિવા સળગાવવા અને ભગવાનની સામે 21 મખાના મુકો. હોળીકા દહનના સમયે પોતાની પરેશાની જણાવતા તેને અગ્નિમાં અર્પિત કરો. 

કર્ક 
હોળીકા દહને ઘઉં અને ચોખાના લોટને મિક્ષ કરીને તેનાથી ચાર મુખી દિવો બનાવો. તલના તેલનો દિવો ઘરના મુખ્ય દ્વાર પર મુકો. હોળીકા દહનની અગ્નિમાં જઉંના 27 દાણા અર્પિત કરો. તેનાથી દરેક અધૂરા કાર્યો પૂરા થશે. 

સિંહ 
ઘરના પૂજા સ્થળ પર એક સોપારી, એક પતાસુ અને ઘીમાં ડૂબાળેલા 5 લવિંગ મુકો. તેને તમારા માથા પર 7 વખત વારી લો. ત્યાર બાદ તેને હોળિકાની અગ્નિમાં અર્પિત કરે. તેનાથી તમારા બગડેલા કામ સફળ થશે. 

કન્યા 
22 લવિંગ અને 11 કપૂરના ટુકડા લઈને પરિવારના દરેક સદસ્યોને સ્પર્શ કર્યા બાદ મંદિરમાં મુકી દો. આ બધી વસ્તુઓને હોળીકા દહનની અગ્નીમાં અર્પિત કરો. આમ કરવાથી પરિવારની દરેક સમસ્યા દૂર થશે. 

તુલા 
પીપળના પાન પર એક સોપારી, 21 આખા ચોખાના દાણા અને 11 સાકરના દાણા મુકો. તેને ઘરના ચારે બાજુ ફેરવો. ત્યાર બાદ તેને હોળીકા દહનની અગ્નિમાં અર્પિત કરી લો. આમ કરવાથી પરિવારમાં શાંતિ બની રહેશે. 

વૃશ્ચિક
એક સોપારી અને નારિયેળને પાનના પત્તા પર મુકો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. હોળીકા દહનના સમયે આ વસ્તુઓને અગ્નિમાં અર્પિત કરો. આમ કરવાથી વ્યાપારમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. 

ધન 
લાલ કપડામાં 7 પ્રકારના અનાજના દાણા મુકો અને તેને બાંધી લો. તેને ઘરની ચારે બાજુ ફેરવી અને હોળીકા દહનની અગ્નિમાં અર્પિત કરો. આમ કરવાથી ગ્રહોનો સકારાત્મક પ્રભાવ પડશે.  

મકર 
એક ચતુર્થાંશ મુઠ્ઠી કાળા તલ અને 2 લવીંગ પીપળના પત્તા પર મુકીને ઘરના પશ્ચિમ દિશામાં મુકી દો. ત્યાર બાદ તેને 7 વખત માથા પરથી વારી લો. ત્યાર બાદ તેને હોળિકા દહનની અગ્નિમાં અર્પિત કરો. 

કુંભ 
હોળીકાની અગ્નિમાં કાળા સરસવને અર્પિત કરો. ત્યાર બાદ 25 વખત અગ્નિની પરિક્રમા કરો. 

મીન 
લાલ કપડામાં મુઠ્ઠી ભરી હવન સામગ્રી, એક સુકાયેલી હળદળના મૂળ, 2 સોપારી અને 2 કપૂર અને 2 લવિંગનું એક બંડલ બનાવી લો. હોળીકાના 7 વખત ચક્કર લગાવીને તેને અગ્નિમાં અર્પિત કરો. તેનાથી તમારા મનની બેચેની અને ડર દૂર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ