અહેવાલ / પતિના વેતન પર પત્નીના અધિકારને લઇને હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જાણો શું છે આ નિર્ણય

Historic judgment of the High Court regarding the right of the wife over the salary of the husband

પંચકુલાના નિવાસી વરુણ જગોટાએ પંચકુલા ફેમિલી  કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર ફેક્યો હતો. પંચકુલા ફેમિલી કોર્ટે પતિનુ વેતન વધ્યા બાદ પત્નીની ખાધાખોરાકી  20 હજાર રુપિયાથી વધારીને 28000 કરી દીધી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ