બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / hindu man killed for having affair with muslim woman

ક્રાઈમ / મુસ્લિમ છોકરી સાથે પ્રેમ પ્રકરણને પગલે પરિવારે હિંદુ યુવકની ઢોર માર મારી હત્યા કરી, કુવામાં ફેંકી લાશ

Dharmishtha

Last Updated: 11:58 AM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં વિજયાપુરામાં મુસ્લિમ છોકરીને પ્રેમ કરવાની કિંમત યુવકને જીવ આપી ચૂકવવી પડી.

  • પરિવારે પોતાના જ છોકરાને ઢોર માર મારી મારી નાંખ્યો
  • હત્યા બાદ પરિવારે લાશ ખેતરના કુવામાં નાંખી
  • છોકરાના પરિવારે તેની હત્યા કરી આરોપ છોકરીના પરિવાર પર નાંખ્યો


પરિવારે પોતાના જ છોકરાને ઢોર માર મારી મારી નાંખ્યો

આરોપ છે કે છોકરાના પરિવારજનોએ સંબંધીઓ સાથે મળી યુવકને ઢોર માર મારી મારી નાંખ્યો. શ્વાસ છુટી ગયા બાદ તેની લાશને ખેતરમાં રહેલા કુવામાં ફેંકી દીધી. પોલીસે રવિવારે આ માહિતી આપી છે. 

છોકરાના પરિવારે તેની હત્યા કરી આરોપ છોકરીના પરિવાર પર નાંખ્યો

34  વર્ષથી રવિ નિંબારગી 21 ઓક્ટોબરે ગુમ હતો. તેના પરિવારજનોએ પોલીસને ફરિયાદ કરતા તેની શંકા વ્યક્ત કરતા છોકરીના પરિવારજનો પર તેની હત્યા કરી હોવાની વાત કરી. એ બાદ પોલીસની 3 ટીમ બનાવવામાં આવી. પોલીસે યુવકની શોધ શરુ કરી. રવિવારે સવારે તેની લાશ લાબાગાનુર ગામના કુવામાંથી મળી.

 બન્ને 2 વર્ષથી એક બીજાને પ્રેમ કરતા હતા

પોલીસે છોકરીના ભાઈ અને કાકાની હત્યા, ગુનાના ષડયંત્ર અને પુરાવા મિટાવવાના આરોપ હેઠળ ધરપકડ કરી. રવિના સંબંધી શશિધરે જણાવ્યું કે બન્ને 2 વર્ષથી એક બીજાને પ્રેમ કરતા હતા. તેમણે કહ્યું કે આરોપી વ્યક્તિ અને તેના સંબંઘીઓએ અનેક પ્રસંગ પર પ્રેમીઓને ગંભીર પરિણામ ચુકવવાની ચેતવણી આપી હતી. પરંતુ તેમણે આના પર ધ્યાન ન આપ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ