બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / himesh patel was seen in emmy awards 2022

મનોરંજન / Emmy Awards 2022માં છવાયો ગુજરાતી મૂળનો હિમેશ પટેલ, શાનદાર અભિનયથી દિલ જીત્યા, નોમિનેશન પણ મળ્યું

Khevna

Last Updated: 10:41 AM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી મૂળના હિમેશ પટેલ એમી એવોર્ડસ 2022માં જોવા મળ્યા. જાણો વિગતવાર

  • હિમેશ પટેલ જોવા મળ્યા એમી એવોર્ડસ 2022માં 
  • ગુજરાતી મૂળનાં છે અભિનેતા હિમેશ પટેલ 
  • માતા - પિતાનો જન્મ આફ્રિકામાં થયો હતો

હિમેશ પટેલ જોવા મળ્યા એમી એવોર્ડસ 2022માં 

74માં એમી એવોર્ડસની સાંજ શરૂ થતાં પહેલા સ્ટાર્સે રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઇલિશ અને ક્લાસી લૂકથી ઇવેન્ટની શાનદાર શરૂઆત કરી. આમાં જેન્ડાયા, એન્ડ્ર્યુ ગારફીલ્ડ, સ્કવીડગેમ ફેમ જંગ હો યોન, લી જંગ જે અને ભારતીય મૂળનાં હિમેશ પટેલ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Himesh Patel (@himeshjpatel)

હિમેશ પટેલ 
કેમ્બ્રિજશાયરમાં જન્મેલા ભારતીય મૂળના અભિનેતા હિમેશ પટેલ પણ એમી 2022માં પહોંચ્યા હતા. તેમણે પહેલી વાર એમી એવોર્ડસ માટે નામાંકિત લોકોની શોર્ટ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે. એમી લુક માટે તેમણે બ્લેક પેન્ટ અને બ્લેક શર્ટ સાથે પેટર્ન વાળું જેકેટ પણ કેરી કર્યું હતું. 

ગુજરાતી મૂળનાં છે હિમેશ પટેલ 

હિમેશ પટેલને HBOનાં સ્ટેશન ઇલેવનમાં તેમના કામ માટે બેસ્ટ એક્ટર લિમિટેડ સીરિઝ કે ટીવી મૂવી કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. તે શોમાં જીવન ચૌધરીની ભૂમિકા ભજવી રહ્યા છે.

હિમેશ એક ગુજરાતી ફેમિલીમાંથી આવે છે.  તેમના માતા-પિતા બંને ગુજરાતી છે. તેમનો જન્મ આફ્રિકામાં થયો હતો.  તેમની માંનો જન્મ ઝામ્બિયા અને પિતાનો જન્મ કેન્યામાં થયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ