સુઓમોટો અરજી / કેટલી શાળા જર્જરિત, કેટલી શાળા ભાડાના મકાનમાં ચાલે છે? ગુજ.હાઈકોર્ટના સવાલો સામે અધિકારી મૌન, આપ્યો આ આદેશ

high court Dilapidated Gujarat government school

ગુજરાતના અનેક ગામડાઓ છે જયાં હજુ પણ શિયાળી કડકડતી ઠંડીમાં નાના ભૂલકાઓ ખુલ્લામાં ભણે છે, ભરઉનાળે પાણી વગર તરસ્યા રહે છે. ત્યારે હવે હાઈકોર્ટે આ મામલે સરકારનો ઉધડો લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ