મેઘરાજાની ધબધબાટી / દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ, ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલન, રાજસ્થાનમાં 5 અને કર્ણાંટકમાં 3ના મોત 

Heavy rains in 20 states, floods, landslides, 5 deaths in Rajasthan and 3 deaths in Karnataka

જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાંથી માયાનગરી મુંબઈ સુધી ચોમાસું વરસી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના 20 થી વધુ રાજ્યોમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ