હવામાન / હજુ 3 દિવસ સુધી હવામાન વિભાગની આગાહીઃ રાજ્યના 77 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેટલો?

Heavy Rains Forecast for South Gujarat

રાજ્યમાં ચોમાસાએ હવે ધીમે ધીમે જમાવટ કરી દીધી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર અને કચ્છને બાદ કરતાં રાજ્યમાં લગભગ મોટાભાગના વિસ્તારમાં મેઘો મહેરબાન થયો છે. જો કે મેઘાની શરૂઆતનો સૌથી વધારે લાભ દક્ષિણ ગુજરાતને મળ્યો છે. અહીં છેલ્લાં બે દિવસથી વરસી રહેલા વરસાદે અનેક નદીઓને બે કાંઠે વહેતી કરી છે. વરસાદની સારી શરૂઆત થતાં ધરતીપુત્રો અને મહેનતકશ લોકોમાં હરખની લાગણી પ્રસરી છે. ત્યારે હજુ 3 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ