અતિવૃષ્ટિ / દેશના આ રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું , બે યુવકો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા

Heavy rains disrupt life in Telangana

તેલંગાણામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. અહીયા ભારે વરસાદથી નજી નાળા છલકાઈ ગયા જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રસ્યો સર્જાયા હતા. જેમાં 2 યુવકો તણાઈ ગયા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ