મેઘમહેર / ગુજરાતમાં ફરી આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો રાજ્યના કયા વિસ્તારોને મેઘરાજા ધમરોળશે

Heavy rain forecast in Gujarat for next 4 days

ગુજરાતમાં ફરી આગામી 4 દિવસમાં સારો એવો વરસાદ વરસવાની સંભાવના. હવામાન વિભાગ દ્વારા એકવાર ફરી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ