Sunday, September 15, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

કહેર / 9 રાજ્યમાં પૂરનો પ્રકોપ, 238 લોકોનાં મોત, ગુજરાત સહિત આ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ

heavy rain flood 238 death

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત 9 રાજ્યમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પૂરના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 238 લોકોનાં મોત નિપજ્યાં છે. સૌથી વધુ પૂરની તારાજી કેરળમાં જોવા મળી છે, જ્યાં 92 લોકોનાં મોત થયા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ