બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / heart liver kidney swelling is a symptom of dangerous diseases

આરોગ્ય ટિપ્સ / વારંવાર આંખો પર આવી જાય છે સોજા? તો સાવધાન! હોઇ શકે છે આ બીમારી, જાણો ઉપાય

Arohi

Last Updated: 01:21 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Symptom Of Dangerous Diseases: શરીરમાં સોજા આવવા ઘણી બીમારીઓના સંકેત છે. ક્યારેક ક્યારેક લોકો આ પ્રકારના સોજાને અવગણે છે જે તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હાથ-પગ આંખ અને ચહેરામાં સોજા આવવા પણ બીમારીઓના લક્ષણ છે.

  • શરીરમાં સોજા આવવા બીમારીઓના સંકેત 
  • વારંવાર આંખો પર આવી જાય છે સોજા?
  • સોજા આવે તો ન કરતા નજરઅંદાજ

જો તમારા શરીરમાં પણ સોજા આવે છે તો તેની અવગણના ન કરો. શરીરમાં સોજા આવવા ઘણા પ્રકારની બિમારીઓના સંકેત છે. ક્યારેક લોકો આ પ્રકારના સોજાની અવગણના કરે છે જે તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હાથ-પગમાં સોજા, આંખોમાં સોજા અને ચહેરા પર સોજા આવવા ગંભીર બીમારીઓના લક્ષણ છે. એવામાં જો તમને આ પ્રકારની ફરિયાદ છે તો સૌથી પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો. 

કેમ આવે છે સોજો? 
હકીકતે બોડીમાં સોજા આવવાના ઘણા કારણ હોઈ શકે છે. જેનાથી હાડકા, મસલ્સમાં સતત દુખાવો કે શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકે છે. શરીરમાં સોજા આવવાનું મુખ્ય કારણ હોઈ શકે છે લોહીની કમી. ઘણા કેસોમાં એવું પણ થાય છે કે શરીરમાં લોહીની કમીના કારણે બોડીના ઘણા અંગોમાં સોજો આવી જાય છે. લોહીની કમીના કારણે આંખો અને પગમાં સોજા પણ જોવા મળે છે.

કઈ કઈ બીમારી થઈ શકે છે
શરીરમાં સોજા આવવાના કારણે ગંભીર બીમારીઓ થઈ શકે છે. જેમ કે કિડનીની સમસ્યા, થાયરોઈડના કારમે સોજા, ઘણી વખત થાયરોઈડ અચાનક ઓછુ થઈ જાય છે જેના કારણે શરીરમાં સોજા આવી જાય છે. 

સોજા આવવાના મુખ્ય કારણ થાયરોઈડ ઓછુ હોવું પણ હોઈ શકે છે. કમજોર હૃદયના કારણે પણ ઘણી વખત સોજો આવી શકે છે. લીવરમાં કોઈ પ્રકારની સમસ્યા હોવાના કારણે પણ શરીરમાં સોજો આવી શકે છે. માટે આ પ્રકારના સોજાની અવગણના ન કરો. 

ઘરગથ્થુ ઉપાય 
જો તમને શરીરમાં હંમેશા સોજો રહે છે તો તમે અમુક ઘરેલુ ઉપાય કરી શકો છો. જેમ કે ખુલ્લા પગે ન ચાલો. સુતા પહેલા પોતાના પગમાં હંમેશા સરસવના તેલની માલિશ કરો. પરંતુ સૌથી વધારે જરૂરી છે કે જો તમને સોજાની ફરિયાદ છે તો પહેલા ડોક્ટરનો સંપર્ક કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ