બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health suffer from fungal disease know from experts

હેલ્થ / ભૂલથી પણ આ લક્ષણોને ઇગ્નોર ન કરતા, હોઇ શકે છે ફંગલ ઇન્ફેક્શનના સંકેત, જાણો ઉપાય

Arohi

Last Updated: 10:16 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: ત્વચા, વાળ અને નખની જેમ ફંગલ ઈન્ફેક્શન થવું ખૂબ જ સામાન્ય વાત છે. આ સંક્રમણો કોઈને પણ થઈ શકે છે. એવામાં ફંગલ ઈન્ફેક્શનના લક્ષણો શું છે આવો જાણીએ.

ફંગલ ઈન્ફેક્શન એક એવું ઈન્ફેક્શન છે જે પુરૂષો, મહિલા, બાળકો, વૃદ્ધો કોઈને પણ થઈ શકે છે. આ ઈન્ફેક્શન શરીરના કોઈ પણ ભાગમાં ફેલાઈ શકે છે. જેમ કે હાથ, માથું, આંગળીઓ, મોંઢુ કે શરીરના અન્ય ભાગોમાં પણ થઈ શકે છે. 

આમ તો બધા પ્રકારની ફંગસ હાનિકારક હોય છે. અમુક નાની નાની ફંગસ હોય છે જે હવાના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણને સંક્રમિત કરે છે. આવો જાણીએ ફંગલ ઈન્ફેક્શન શું છે અને ફંગલ ઈન્ફેક્શનથી કેવી રીતે બચી શકાય. 

ફંગસ હવામાં, માટીમાં, છોડ પર અને પાણી દરેક જગ્યા પર રહે છે. અમુક માનવ શરીરમાં પણ રહે છે. જો વાત કરવામાં આવે કે કવક કે ફંગલ હાનિકારક હોય છે કે નહીં તો તમને જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારના ફંગલ હાનિકારક નથી હોતા. 

અમુક નાના નાના ફંગલ હવામાં નાના બીજાણુઓના માધ્યમથી પ્રજનન કરે છે. અથવા તો નાના બીજાણુ ઘણી વખત આપણા દ્વારા લેવામાં આવેલી હવાના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે અને આપણને ઈન્ફેક્ટેડ કરી દે છે. 

વધારે પરસેવાથી થાય છે ફંગસ 
ફંગસ મોટાભાગે ગરમ અને મોઈસ્ચર વાળા વાતાવરણમાં વધે છે. પરસેવા વાળા કપડા પહેરવાથી પણ તમને ત્વચાના ઈન્ફેક્શનનો ખતરો રહે છે. ત્વચા પર વાગવા કે ફાટવાથી પણ બેક્ટેરિયા ત્વચાની અંદર જાય છે. વિવિધ પ્રકારના ઈન્ફેક્શન થઈ શકે છે. વ્યક્તિગત સ્વચ્છતાની સાથે વધારે પરસેવો આવવો, ટાઈટ કપડા, વધારે સમય શૂઝ વગેરે પહેરવાથી બચવું જોઈએ. 

ઓરલ એન્ટિફંગલ દવાઓનો કરો ઉપયોગ 
ત્વચા, વાળ અને નખની ઉપર ફંગલ ઈન્ફેક્શન હોવું ખૂબ જ સામાન્ય વાત છે. આ ઈન્ફેક્શન શરીર પર ગમેત્યાં થઈ શકે છે. ઓવર ધ કાઉન્ટર એન્ટીફંગલ ક્રીમ કે સ્પ્રે મર્યાદિત પ્રમાણ માટે મોટાભાગે પ્રભાવી થાય છે. પરંતુ તેમાં અમુક સંક્રમણ, જેવા કે માથામાં દુખાવો. સામાન્ય રીતે આવા ફંગલને મારવા માટે ડોક્ટરની લખેલી દવાના ઉપાયની પણ જરૂર હોય છે.  

કેવી રીતે બચશો? 
ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે ટાઈટ કપડા, જાડા કપડા પહેરવાથી બચો. સાથે જ સાફ-સફાઈનું પણ ધ્યાન રાખો. તેના ઉપરાંત હાઈડ્રેશનનું પણ ધ્યાન રાખો. આ સિઝનમાં ફળોનું વધારે સેવન ન કરો. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે.

વધુ વાંચો: માત્ર શરદી-ઉધરસ જ નહીં, અનેક બીમારીઓથી રાહત આપશે રસોડામાં વપરાતી આ ચીજ, જાણો ફાયદા

ત્યાં જ ચહેરાને દિવસમાં બેથી ત્રણ વખત ફેસવોશથી ધોવો, પરંતુ ધ્યાન રાખો કે આપણે કોઈ પણ સનસ્ક્રીન કે ફેશવોશનો ઉપયોગ કરીએ તે સારી કંપનીનું હોય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ