તમારા કામનું / તહેવાર પહેલા આ બેંકે પણ સસ્તી કરી હોમ લોન, જાણો કેટલી ઓછી રહેશે તમારી EMI

hdfc cuts retail prime lending rate by 10 basis points with effect from november 10

જો તમે હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. HDFC Ltdએ પ્રાઈમ લેન્ડિંગ રેટ્સમાં 10 બેસિસ પોઈન્ટનો કામ મુક્યો છે. હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFCએ સોમવારે આ અંગે જાણકારી આપી હતી. HDFC તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાપનો લાભ હાલના HDFC રિટેલ હોમ લોન અને બિન હોમ લોન ગ્રાહકોને મળશે. ઉલ્લેખનીય છે કે નવા રેટ્સ આજથી એટલે કે 10 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. આજ પછી ગ્રાહકોને સસ્તી હોમ લોન મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ