કાર્યવાહી / રાજકોટમાં ક્રિકેટરની માતાની ફરિયાદ, 'મારો 23 વર્ષનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો', હર્ષ સંઘવીએ કહ્યું- તમામ પેડલરને પકડવા પોલીસને આદેશ

Harsh Sanghvi action Cricketer and woman complain about drug mafia in Rajkot

નવી સરકારમાં ગૃહ રાજ્યમંત્રીનું પદ સંભાળતાની સાથે જ હર્ષ સંઘવીએ રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા અંગે વાત કરી હતી. ત્યારે રાજકોટની મહિલાની ડ્રગ પેડલર અંગે ફરિયાદ મામલે પીડિતની માતા, પોલીસ કમિશર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ