IPL 2022 / હજુ સુધી એક પણ IPL ફાઇનલ નથી હાર્યા હાર્દિક પંડ્યા, ગુજરાત ટાઇટન્સને અપાવશે જીત?

hardik pandya has never lost in ipl final till now

રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2022નો ફાઈનલ મુકાબલો છે. આવામાં જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા આજ સુધી ક્યારેય IPL ફાઈનલમાં હાર્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ