બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

2:00 વાગ્યા સુધીમાં

39 % મતદાન નોંધાયું 

ગુજરાત ચૂંટણી 2022: સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 43% મતદાન નોંધાયું, સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 34% મતદાન નોંધાયું

મુલાકાત / જમાઈ રાજાને જોઈ ઈમોશનલ થઈ ગયા સાસુ, હાર્દિક પંડયાને પહેલી વખત મળ્યા નતાશાનાં માં-બાપ

hardik pandya first meeting with father and mother in law watch the video natasa stankovic

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પહેલી વખત તેના સાસુ-સસરા સાથે મુલાકાત કરી છે. હાર્દિકે આ મુલાકાતનો વીડિયો તેના ટ્વિટર પર શેર કર્યો છે. હાર્દિક પંડ્યાએ વર્ષ 2020ની શરૂઆતમાં નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ