બર્થ ડે / આલિયા ભટ્ટ પિતાની છે ખૂબ જ નજીક, પરંતુ લાઈફ પાર્ટનરને લઈને કર્યો આ મોટો ખુલાસો

happy birthday alia bhatt lesser known facts personal life

આજે આલિયા ભટ્ટ 27મો જન્મ દિવસ મનાવી રહી છે. આલિયા ભટ્ટ હાલમાં પોતાની કરિયરમાં ટોપ પર છે. આલિયાની એક્ટિંગના દર્શકોનું મનમોહી લે છે. પરંતુ આલિયા પોતાના ફ્યુચર અને લાઈફ પાર્ટનરને લઈને સ્પષ્ટ મત ધરાવે છે. તે ઈચ્છે છે કે તેનો લાઈફ પાર્ટનર તેના પપ્પા (મહેશ ભટ્ટ) જેવો ન હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ