અહો આશ્ચર્યમ્ / ઠંડીથી ધ્રુજી રહ્યો હતો ભિખારી, નજીક જઈને DSPએ જોયું તો તે પોતાની બેંચના અધિકારી નિકળ્યા, પછી જે થયું...

gwalior dsp finds his own batch officer as beggar in gwalior

અનેક વાર જે સત્ય દેખાય છે. તેની પાછળની હકિકત કંઈક અલગ હોય છે. બસ આવું જ કંઈક સામે આવ્યું છે. ફિલ્મ જેવી સ્ટોરી મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સામે આવી છે. 10 વર્ષ બાદ ડીએસપીની સામે એવી હકિકત સામે આવી કે તે થોડીવાર માટે નિશબ્દ થઈ ગયા હતા. તેઓ ભિખારી સમજી જેને મદદ કરવા માટે ગયા તે તેમના બેંચના અધિકારી નિકળ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ