આગાહી / ગરમીથી શેકાવા માટે રહેજો તૈયાર, આકરા ઉનાળાને લઇને હવામાન વિભાગે કહ્યું આવું

gujarat Weather department Prediction on summer

એક તરફ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે તો આ તરફ ઉનાળાની પણ શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ