કર્મવીર / કળિયુગનો 'દધિચી' કોરોનાને નાથવા પોતાનું શરીર આપવા તૈયાર છે આ પોલીસકર્મી

 Gujarat police men gave her body for Pharmaceutical drug

જેમ એક પૌરાણિક કથા અનુસાર વૃતાસૂરનો આતંક ખતમ કરવા ઋષિ દધીચિ ઋષિએ પોતાનું જીવન હોમીને અસ્થિઓનું શસ્ત્ર વ્રજ બનાવીને ઈન્દ્રને આપ્યુ હતુ તેમ અમદાવાદના એક યુવાને કોરનાને નાથવા માટેની દવા બનાવવા માટે પોતાના શરીર ઉપર દવા પરીક્ષણ કરવાની માંગ કરી રહ્યો છે. યુવકનો આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે. પોતે પોલીસમાં હેડકોન્સ્ટેબલ છે અને માનવહીતમાં આ રીતે પોતાનું યોગદાન આપવા માંગે છે. ત્યારે VTVGujarati.com તેમને દિલથી સલામ કરે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ