ખુશખબર / ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો

Gujarat narmada dam water level up

ગુજરાતના જીવા દોરી સમાન ગણાતાં નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે નર્મદા ડેમની સપાટી હાલમાં 126.71 મીટરે જોવા મળી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ