ઓર્ડર / ગુજરાત હાઈકોર્ટનો 'સુપ્રીમ'આદેશ,સાબરમતીને 'મેલી ઘાણ' કરતા ઉધોગોને બહાર જ હાંકી કાઢો

Gujarat High Court orders 'Supreme Court' to expel industries from 'Sabarmati'

સાબરમતીમાં પ્રદૂષણને લઇને ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. અને અમદાવાદ શહેરમાંથી ઉદ્યોગોને બહાર ખસેડવા માટે સૂચના. હાઇકોર્ટનો આ ચુકાદો અમદાવાદ ઉદ્યોગજગત માટે ઐતિહાસિક.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ