વેદના / VIDEO:'ભગવાનનો દરજજો દીધો, મારા સાસુને કંઇ થયું તો તમને હાય લાગશે' : ડૉક્ટરોની હડતાળ અને દર્દીઓના સગા રડી પડ્યા

Gujarat government doctors strike many hospitals patients problem

ગુજરાતમાં સરકારી ડૉક્ટર્સની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે ચોથો દિવસ છે. રાજકોટ, સુરત, પંચમહાલ સહિત રાજ્યની અનેક હોસ્પિટલોમાં દર્દીઓને લઇને મુશ્કેલી સર્જાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ