તક / કોરોના કાળ વચ્ચે રાજ્યમાં આજથી ધોરણ 10-12 બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ

gujarat education board student exam

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના પગલે હજુ પણ સ્કૂલ-કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. જો કે કોરોના કાળની વચ્ચે આજથી રાજ્યમાં ધોરણ 10-12 બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ધોરણ-10, 12માં એક કે બે વિષયની પૂરક પરીક્ષા યોજાશે. જો કે રાજ્યમાં કોવિડની ગાઇડલાઇન મુજબ પરીક્ષા યોજાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ