બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Corona case and Omicron case update 30-01-22

પ્રકોપ મંદ / ગુજરાતમાં 3જી લહેર નબળી પડી, આજે નવા 9,395 કેસ, મોતની રફતાર યથાવત સામે 16,066 દર્દીઓ સાજા

Vishnu

Last Updated: 07:04 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,34,281 નવા કોરોનાના કેસો, તો ગુજરાતમાં આજે 9,395 કેસ પોઝિટિવ

  • ગુજરાતના કોરોના કેસોમાં સતત ઘટાડો
  • આજે ગત 24 કલાકમાં 9,395 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 9,395 કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3582 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 398 કેસ તો રાજકોટ શહેરમાં 522 કેસ, વડોદરા શહેરમાં 1598 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 304 કેસ, ભાવનગર શહેરમાં 125 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 30 લોકોએ દમ તોડ્યો છે જ્યારે 16,066 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 91,320 સંખ્યા સુધી પહોંચી છે.

જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
આજે અમદાવાદમાં સૌથી વધુ 3653 કેસ,વડોદરામાં 2011 કેસ, રાજકોટમાં 763 કેસ, સુરતમાં 642 કેસ, ભાવનગરમાં 148 કેસ, ગાંધીનગરમાં 475 કેસ, જામનગરમાં 55 કેસ
જૂનાગઢમાં 25 કેસ, પાટણમાં 276, મહેસાણામાં 200 કેસ, કચ્છમાં 153, ખેડામાં 125, સુરેન્દ્રનગરમાં 48, આણંદમાં 122, બનાસકાંઠામાં 99 કેસ, નવસારીમાં 88, વલસાડમાં 86 કેસ
સાબરકાંઠામાં 67, તાપીમાં 64 કેસ, ભરૂચમાં 46, અમરેલીમાં 34 કેસ, દ્વારકામાં 33, મોરબીમાં 33 કેસ, પંચમહાલમાં 22, સોમનાથમાં 21 કેસ, પોરબંદરમાં 20, ડાંગમાં 13 કેસ, છોટાઉદેપુરમાં 11 , નર્મદામાં 9 કેસ, દાહોદમાં 31, મહીસાગરમાં 6 કેસ, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 કેસ નોંધાયા છે.
 

ભારતમાં 3,52,784 દર્દીઓ સાજા થયા જ્યારે સામે 2,34,281  નવા કોરોનાના કેસો
ભારતમાં સતત કોરોનાની ત્રીજી લહેર નબળી થઈ રહી છે. દેશમાં કોરોનાના આંકડા પર નજર નાખીએ તો, છેલ્લા 24 કલાકમાં 2,34,281  નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે 893 દર્દીઓના મોત થઈ ગયા છે. આ દરમિયાન 3,52,784 દર્દીઓ સાજા પણ થયા છે. જેનાથી અત્યાર સુધીમાં રિકવર થયેલા લોકોની સંખ્યા 3.87 કરોડથી વધારે થઈ ગઈ છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 18,84,937  છે. એક્ટિવ કેસનો દર 4.59 ટકા અને રિકવરી રેટ 94.21 ટકા છે.19 જાન્યુઆરીએ દેશભરમાં 16,15,993 કોવિડ ટેસ્ટ થયા. અત્યાર સુધીમાં 72.73 કરોડથી વધારે ટેસ્ટ થઈ ચુક્યા છે. હાલમાં સમયમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 14.50 અને વિકલી પોઝિટિવિટી રેટ 16.40 ટકા છે.

ચાર મોટા શહેરોના 15 દિવસના કોરોના કેસ

તારીખ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ
14 જાન્યુઆરી 3090 2690 1274 296
15 જાન્યુઆરી 2621 2215 1211 438
16 જાન્યુઆરી 3315 2752 1242 467
17 જાન્યુઆરી 4340 2955 1207 461
18 જાન્યુઆરી 5998 3563 1539 1336
19 જાન્યુઆરી 8529 3974 2252 1386
20 જાન્યુઆરી 9957 3709 3194 1521
21 જાન્યુઆરી 8804 2576 2841 1754
22 જાન્યુઆરી 8332 2488 3790 2029
23 જાન્યુઆરી 6277 2151 3355 621
24 જાન્યુઆરી 4441 1374 3255 1149
25 જાન્યુઆરી 5386 1476 3802 1649
26 જાન્યુઆરી 5325 1228 3016 1235
27 જાન્યુઆરી 4501 1094 2395 1276
28 જાન્યુઆરી 4124 1071 2517 1213
29 જાન્યુઆરી 4,066 879 2,257 982

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ