બજેટ / ખેડૂતો મુદ્દે ગુજરાત સરકાર મુશ્કેલીમાં મુકાઈ, પાકવીમા અને પાક નુકસાની સહાયનો મુદ્દો ગાજ્યો

Gujarat Budget session in Gujarat assembly for farmer

બજેટ સેશનમાં આજે ખેડૂતો મુદ્દે સરકારને વિપક્ષે ઘેરી હતી. આ સાલ ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ખુબ પરેશાની થઈ છે જ્યારે તીડે પણ અન્નદાતા ખેડૂતને કનડગત પહોંચાડી છે એવામાં બજેટમાં રાહત મળે તો તેમને ખુશી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ