બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Gujarat ATS successful operation in Rajkot

BIG NEWS / રાજકોટમાં આતંકી સંગઠન 'અલકાયદા' સાથે સંકળાયેલા 3 લોકોની ધરપકડ, છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કરતા કામ

Dinesh

Last Updated: 01:22 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 આરોપીઓને રાજકોટથી ગુજરાત ATS દબોચી લીધા છે, આરોપી પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે

  • ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન
  • આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ
  • છેલ્લા 6 મહિનાથી રાજકોટ ની સોની બજારમાં કરતા હતા કામ


ગુજરાત ATSને રાજકોટમાં મોટી સફળતા હાથે લાગી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 આરોપીઓને એ ટી એસએ દબોચી લીધા છે. અત્રે જણાવીએ કે, આ ત્રણેય ગુનેગારો છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા. 

આરોપી પાસેથી હથિયારો કબજે કરાયા
ત્રણ આરોપી ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર ફેલાવો કરવાનું કામ કરતા હતા અને અન્ય મુસ્લિમ કર્મચારીને રેડિક્લાઈઝ કરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેય આરોપી પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે. જે ત્રણયે આરોપીના નામ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે.

આરોપી

આરોપી મૂળ વેસ્ટ બંગાળના ?
પાપ્ત વિગતો મુજબ મૂળ વેસ્ટ બંગાળના ત્રણેય અલકાયદાથી રેડિક્લાઈઝ થયા હતા.જે આરોપીઓ છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરી અલકાયદાનો ફેલાવો કરતા હતા. તેમજ ઝડપાયેલ 3 આરોપીઓ પાસેથી એ ટી એસે 1 પીસ્તોલ અને 10 કારતુસ કબ્જે કર્યા છે.

ગુપ્ત રાહે તપાસ કરી રહી હતી
આ તમામ આરોપીઓને લઈ ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હવાલાથી પણ કોઈ ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ