તમારા કામનું / કર્મચારીઓને કંપની તરફથી મળતી સુવિધા પર નહીં લાગુ થાય GST, જાણો સરકારે શું અપડેટ જાહેર કર્યું

gst will not apply on the facilities provided to the employees from the company cbic made it clear

Job વખતે કોઈ પણ કંપની દ્વારા કર્મચારીઓને આપવામાં આવતી મફત સુવિધાઓ જેવી કે ફ્રી ચા-કોફી, કેન્ટીનની સુવિધા, ફ્રી પાર્કિંગ, જર્નલ સબ્સક્રિપ્શંસ, મેડિકલ ઈન્શ્યોરન્સ વગેરે પર જીએસટી લાગુ નહીં રહે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ