ખુશખબર / સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર; કેન્દ્ર સરકારે બદલ્યા પગાર મુદ્દે આ નિયમો, હવે આ કર્મચારીઓને 7મું પગાર પંચ...

Government promises pay protection from 7th pay commission to government employees

મીનીસ્ટ્રી ઓફ પર્સનલ, પબ્લિક ગ્રીવિઅન્સિસ અને પેન્શનના ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઈનિંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર મુદ્દે ઓફિસ મેમોરંડમ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સાતમાં પગાર પંચને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટ ભરતી વડે અલગ અલગ સેવા અથવા કેડરમાં નવા પદ ઉપર નિયુક્ત થયેલા કર્મચારીઓને વેતનની સુરક્ષા એટલે કે પે પ્રોટેક્શન મળશે. આ પ્રોટેક્શન સાતમા પગાર પંચના FR 22 B(1)અંતર્ગત મળશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x