નિયમ / નવી ગાડી ખરીદતા પહેલાં આ વાંચી લેજો, મોદી સરકાર નવો કડક નિયમ લાવવાની તૈયારીમાં

Government asked for suggestions about giving ownership information in vehicle registration document

આવનારા સમયમાં નવી ગાડીના રજિસ્ટ્રેશનના નિયમ કડક થઈ શકે છે. હકીકતમાં કેન્દ્ર સરકાર વાહનની માલિકી માટે જરૂરી ફોર્મ 20માં સુધારો કરવાની તૈયારી કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ