નવા ફિચર્સ / ગુગલ મેપમાં હવે ઓટો રિક્ષાથી મેટ્રો સુધીના પબ્લિક ટ્રાન્સપોર્ટની માહિતી મળશે

Google Maps expands public transport features

દુનિયામાં દરરોજ કરોડો લોકો જેનો ઉપયોગ કરે છે તે નેવિગેશન એપ ગુગલ મેપમાં નવા ફિચર એડ કરાયા છે. ગુગલ મેપ હવે રસ્તો બતાવવા ઉપરાંત ઓટોથી મેટ્રો સુધીના પબ્લિક ટ્રાન્સપોર્ટની માહિતી પણ આપશે. ગુગલે તેની સૌથી લોકપ્રિય એવી એપ ગૂગલ મેપ લોન્ચ કરી તેના 15 વર્ષ પૂરા થયા છે. તે નિમિત્તે કંપનીએ ગુગલ મેપના લોગો ચેન્જ કરવા ઉપરાંત કેટલાક નવા ફિચર્સ ઉમેર્યા છે. ગુગલ એપના નવા લોગો સાથેનું અપડેટ પણ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર આપી દેવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ