ટેક્નોલોજી / વીડિયો/ફોટો ફોરવર્ડ કરનાર યુઝર્સ માટે ગુડ ન્યુઝ, WhatsAppનું આ ફીચર લાગશે જોરદાર કામ

Good news for users who forward videos photos this feature of WhatsApp is going to work great

WhatsApp પર એક નવું ફીચર અપડેટ લોન્ચ કરવામાં આવ્યું છે. નવા ફીચર હેઠળ iOS યુઝર્સ જ્યારે પણ ફોટો, વીડિયો, GIFs અથવા ડોક્યુમેન્ટ્સ શેર કરશે. ત્યારે તેમને તેના પર કૅપ્શન લખવાની સુવિધા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ