બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Good News for Teachers of Granted Schools in Gujarat: Education Minister Makes Big Announcement About 7th Pay Commission Payment

મહત્વના સમાચાર / ગુજરાતની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે ગુડ ન્યૂઝ: સાતમા પગાર પંચની ચૂકવણી અંગે શિક્ષણમંત્રીએ કર્યું મોટું એલાન

Malay

Last Updated: 03:44 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big Decision Of Gujarat Government: ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર શાળાના કર્મચારીઓ માટે સારા સમાચાર, સીધી ભરતીથી નિમણૂંક પામનાર આચાર્યને 1965ના ઠરાવ મુજબ મળશે લાભ.

  • રાજ્યની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓના હિતમાં નિર્ણય
  • ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય
  • આ આચાર્યને 1965ના ઠરાવ મુજબના મળશે લાભ

Big Decision Of Gujarat Government: ગુજરાતની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ સીધી ભરતીથી નિમણૂંક પામનાર આચાર્યને 05-01-1965ના ઠરાવ મુજબના લાભ મળશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. 

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કર્યું છે ટ્વીટ
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટમાં લખ્યું છે કે, 'માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય' ટ્વીટની સાથે એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ફોટોમાં લખેલું છે કે, સીધી ભરતીથી નિમણૂંક પામનાર આચાર્યને તા: 05/01/1965ના ઠરાવ મુજબનો લાભ મળશે. સાતમા પગાર પંચના પાંચમા હપ્તાની ચૂકવણી કરાશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ