ઘટાડો / સોના-ચાંદીના ભાવને લઈને આવ્યાં સારા સમાચાર, જાણો ક્લિક કરીને ભાવ

Gold Silver prices fall amid weak rupee in international market

ગુરુવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. ડોલર સામે રૂપિયામાં ઘટાડા પછી આજે બંને કિંમતી ધાતુઓની કિંમતમાં ઘટાડો થયો છે. પાટનગર દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 157 રૂપિયાનો ઘટાડો થયો છે જયારે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ 99 રૂપિયા નો ઘટાડો થયો છે. બુધવારે અગાઉ બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ