બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / ભારત / વિશ્વ / Gold silver price rises again, crosses 63 thousand, silver becomes cheaper, know today's price..

Gold silver price / સોનાના ભાવમાં ફરી થયો વધારો, રૂ. 63 હજારને પાર, ચાંદી થઈ સસ્તી, જાણો આજના ભાવ..

Pravin Joshi

Last Updated: 07:31 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવાર, 17 એપ્રિલે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ આજે સસ્તા થયા હતા. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમારા શહેરમાં સોનાની કિંમત વિશે જાણી લો...

  • બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો 
  • સોનાના ભાવ રૂ. 100 વધીને રૂ. 63,050 પ્રતિ 10 ગ્રામ થયા 
  • ચાંદીનો ભાવ રૂ.200 ઘટીને રૂ.77,100 પ્રતિ કિલો થયો

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 8 ડિસેમ્બર, શુક્રવારના રોજ બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદી આજે સસ્તી થઈ છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે તમારા શહેરમાં સોનાના ભાવ શું છે. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં વધારાને કારણે આજે દિલ્હીમાં સોનાના ભાવ રૂ. 100 વધીને રૂ. 63,050 પ્રતિ 10 ગ્રામ થયા હતા. જ્યારે ગઈકાલે એટલે કે તેના છેલ્લા ટ્રેડિંગમાં સોનું 62,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

Topic | VTV Gujarati

વૈશ્વિક બજારોમાં સોનું 2,032 યુએસ ડોલર પ્રતિ ઔંસ 

વૈશ્વિક બજારોમાં સોનું 2,032 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર હતું. વાયદાના વેપારમાં આજે સોનું રૂ. 12 વધીને રૂ. 62,478 પ્રતિ 10 ગ્રામ થયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફેબ્રુઆરી ડિલિવરી માટેના સોનું કોન્ટ્રેક્ટ 16,374 લોટના ટર્નઓવર સાથે રૂ. 12 અથવા 0.02 ટકાના વધારા સાથે રૂ. 62,478 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું.

Tag | VTV Gujarati

ચાંદીની કિંમત શું છે?

બુલિયન માર્કેટમાં આજે ચાંદીનો ભાવ રૂ.200 ઘટીને રૂ.77,100 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં ચાંદી 23.80 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. વાયદાના વેપારમાં આજે ચાંદીનો ભાવ રૂ. 228 વધી રૂ. 74,541 પ્રતિ કિલોગ્રામ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે, માર્ચ ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ 14,166 લોટમાં રૂ. 228 અથવા 0.31 ટકા વધીને રૂ. 74,541 પ્રતિ કિલોગ્રામ થયા હતા.

Topic | VTV Gujarati

તમારા શહેરમાં સોનાની હાજર કિંમત શું છે?

  • દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,100 રૂપિયા છે.
  • જયપુરમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,100 રૂપિયા છે.
  • પટનામાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 63,000 રૂપિયા છે.
  • કોલકાતામાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 62,950 રૂપિયા છે.
  • મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 62,950 રૂપિયા છે.
  • બેંગલુરુમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 62,950 રૂપિયા છે.
  • હૈદરાબાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 62,950 રૂપિયા છે.
  • ચંદીગઢમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું રૂ. 63,100 છે.
  • લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 63,100 રૂપિયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ