બજાર / આ કારણે આજે ફરી મોંઘા થયા સોના-ચાંદી, જાણો કેટલે પહોંચ્યા ભાવ

gold silver price latest update 27 november 2020 both precious metals shines marginally check new rates

સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. જો કે બીજા દિવસોની અપેક્ષામાં આજે સામાન્ય તેજી છે. એચડીએફસી સિક્યોરિટીજે આજે દિલ્હી સરાફા બજારમાં સોના- ચાંદીના ભાવ વિશે જાણકારી આપી છે. સોના ઉપરાંત ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. અમેરિકન બજાર આજે થેક્સગિંવિંગના અવસર પર બંધ છે. આ ઉપરાંત અહીં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં શોર્ટ રિકવરી જોવા મળી છે. રોકાણકારો હજું પણ કોરોનાની રસી અને પ્રોત્સાહન પેકેજને ધ્યાનમાં રાખીને સતર્ક જોવા મળી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ