બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / Gold price today 29 nov 2021

કોમોડિટી / લગ્ન સિઝનમાં ખરીદી લેજો સસ્તું સોનું : અચાનક વધી જશે ભાવ તો નુકસાન થઇ જશે, જાણો આજનો લેટેસ્ટ રેટ

Kinjari

Last Updated: 11:54 AM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી બાદ લગ્નની સિઝન શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. તેમ છતાં રેકોર્ડ સ્તર કરતાં સોનુ અને ચાંદી સસ્તુ મળી રહ્યું છે.

  • સોનાનો આજનો ભાવ જાણો
  • ચાંદીના ભાવમાં પણ વધ-ઘટ યથાવત
  • મિસ કોલ આપીને પણ જાણી શકાય ભાવ

રેકોર્ડ હાઇથી 8077 રૂપિયા સસ્તુ છે સોનું
વર્ષ 2020ની વાત કરીએ તો , 8077 રૂપિયાના રેકોર્ડ હાઈ પર વેચાણ થયું હતું, ગયા વર્ષે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું 48,123 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે તે હજુ પણ લગભગ 8077 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

જાણો શું છે સોના અને ચાંદીની કિંમત
ઓક્ટોબર ડિલિવરી માટે સોનાનો ભાવ આજે 0.34 ટકાના વધારા સાથે 48,123 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીમાં 0.96 ટકાનો વધારો થયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 63,571 રૂપિયા છે.

મિસ્ડ કોલ આપીને જાણો
ચાલો તમને જણાવીએ સોનાના રેટ, તમે ઘરે બેઠા આ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ રીતે, તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવા માંગો છો, તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. 'BIS કેર એપ' વડે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નથી ચકાસી શકો છો, પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

જો આ એપમાં સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ